Jyotiba phule biography in gujarati yahoo mail
Jyotiba phule biography in gujarati yahoo mail account
Jyotiba phule biography in gujarati yahoo mail news...
Mahatma Phule Jayanti: શા માટે દરેક ભારતીય મહિલાએ જ્યોતિરાવ ફૂલેનો આભાર માનવો જોઈએ?
Mahatma Phule Jayanti: આજે ભારતમાં સ્વતંત્ર મહિલાઓ સદીઓ જૂની સાંસ્કૃતિક, સામાજિક અને પરંપરાગત બેડીઓ તોડી રહી છે, પરંતુ આવું પહેલાથી નહતું.
આજે યુવતીઓ સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કરી રહી છે, કોઈ સંસ્થામાં કામ કરી છે. પુરુષ સમાન તક પ્રાપ્ત કરી રહી છે.
Jyotiba phule biography in gujarati yahoo mail
તેનો શ્રેય માત્ર મહાત્મા જ્યોતિરાવ ફૂલે (Mahatma Jyotirao Phule)ને જાય છે. મહાત્મા અને તેમના પત્ની સાવિત્રીબાઈ (Savitribai)એ પોતાનું આખું જીવન મહિલાઓના ઉત્થાન, જાતીય સમાનતા તથા જાતિગત ભેદભાવ વિરુદ્ધ લડવામાં પસાર કર્યું.
જ્યોતિરાવનો જન્મ 11 એપ્રિલ, 1827ના રોજ પુણેમાં ગોવિંદરાવ અને ચિમનાબાઈના ઘરે થયો હતો.
ગોવિંદરાવ અને તેમના ભાઈ પેશવાઓ માટે ફૂલ વેચનાર તરીકે કામ કરતા હતા તે માટે તેમને મરાઠીમાં ‘ફૂલે’ કહેવામાં આવતા હતા. તેમનો જન્મ એક નિમ્ન જાતિમાં થયો હતો, પરંતુ તેમને ક્યારેય પણ જાતિગત ભેદભાવનો સામનો કરવો નહતો પડ્યો, કેમ કે તેમનો પરિવાર પેશવાઓ માટે કામ કરતો હતો.
આ પણ વાંચો: Savitribai Phule: લોકોએ પથ્થર માર્યા, પિતાએ પુસ્તકો ઝૂંટવ્યા, તો પણ બન્યા ભારતના પ